કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?
On April 19, 2021 by hemaangકદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?વિચારું છું: કદાચ ઓળખીય જાઉં મને. વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,અને કદાચ કહીં એ જ ગાનતાન બને. ગમ્યું છે ખૂબ કહીં જાઉં કોઈ કાન મહીં,ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને. સહીશ આંસુ રુદન દોસ્ત બધા હું તારાં,હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને. મજાક બે’ક
જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
On April 19, 2021 by hemaangજેને ખબર નથી કે સુરા શું ને જામ શુંએનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ? સાકી જે મયકશીની અદબ રાખતા નથીપામી શકે એ તારી નજરનો મુકામ શું ? અવસર હશે જરૂર મિલન કે જુદાઈનોઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ? મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામજે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ? –
કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?
On April 19, 2021 by hemaangકોણ અજવાળું અડે આ પડછાયો પડે ?છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ? દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે;ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ? કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ? આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;દૃશ્ય પેલે
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
On April 17, 2021 by hemaangપ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?હું પડકાર ઝીલનારો માણસ છુંહું તેજ ઉછીનું લઉં નહીંહું જાતે બળતું ફાનસ છું.ઝળાહળાનો મોહતાજ નથીમને મારું અજવાળું પૂરતું છેઅંધારાના વમળને કાપેકમળ તેજતો સ્ફુરતું છેધુમ્મસમાં મને રસ નથીહું ખુલ્લો અને નિખાલસ છુંપ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?હું પડકાર ઝીલનારો માણસ છુંકુંડળીને વળગવું ગમે નહીંને ગ્રહો કને શિર નમે નહીંકાયરોની શતરંજ પર જીવસોગઠાબાજી રમે નહીંહું પોતે
પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની-‘શૂન્ય’ પાલનપુરી
On April 17, 2021 by hemaangપાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોનીઉપવનને કહી દો ખેર નથી! વિફરી છે જવાની ફૂલોની. અધિકાર હશે કંઇ કાંટાનો એની તો રહીના લેશ ખબરચીરાઇ ગયો પાલવ જ્યારે છેડી મેં જવાની ફૂલોની. ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબનપરકાંટાની અદાલત બેઠી છે લેવાને જુબાની ફૂલોની. તું શૂન્ય કવિને શું જાણે એ રૂપનો કેવો પાગલ છેરાખે
જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
On April 17, 2021 by hemaangજેને ખબર નથી કે સુરા શું ને જામ શુંએનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ? સાકી જે મયકશીની અદબ રાખતા નથીપામી શકે એ તારી નજરનો મુકામ શું ? અવસર હશે જરૂર મિલન કે જુદાઈનોઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ? મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામજે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ? –
એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !
On April 17, 2021 by hemaangહાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ ! શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ? દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ ! – રમેશ પારેખ