Gujarati Poetries (Kavita)
એકાદ એવી યાદ તો છોડી જવી હતી
On April 19, 2021 by hemaangએકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી
– કૈલાસ પંડિત
Leave a Reply