Gujarati Poetries (Kavita)કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?
વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,
ગમ્યું છે ખૂબ કહીં જાઉં કોઈ કાન મહીં,
સહીશ આંસુ રુદન દોસ્ત બધા હું તારાં,
મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી,
ચાલો,આ વાત વધારી જવામાં માલ નથી,
Leave a Reply