Uncategorized
વતન ગુર્જરીમાં શું નવુ છે?
On May 13, 2025 by hemaangહવે વતન ગુર્જરી લાવશે એવો કન્ટેન્ટ, જે સાંભળીને તમને પણ લાગશે – આ છે આપણું ગુજરાત! લાવી રહ્યાં છીએ:📌 ગુજરાતના ઉદ્યોગપતિઓના રસપ્રદ ઇન્ટરવ્યૂ📌 મનને સ્પર્શે તેવી કવિતાઓ📌 અને ઘણી બધી જીવંત વાર્તાઓ, લોકકથાઓ, અને સાંસ્કૃતિક ઝલક… તૈયાર થાઓ – વતન ગુર્જરી હવે છે નવાં અંદાજમાં!