Gujarati Poetries (Kavita)
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
On April 19, 2021 by hemaangકોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરી
Leave a Reply