Gujarati StoriesOn April 15, 2021 by hemaangકોઈ ગામમાં એક સાધુ રહેતા હતા. તે જ્યારે પણ નૃત્ય કરતા તો વરસાદ થવા લાગતો. ગામના લોકો પણ તેમનાથી ખૂબ ખુશ હતા. જ્યારે પણ ગામના લોકોને લાગતુ કે આજે વરસાદની જરૂર છે, તેઓ જઈને સાધુને નૃત્ય કરવા માટે કહેતા અને બાબાના નૃત્ય કરતા જ વરસાદ થવા લાગતો. એક દિવસ તે ગામમાં શહેરના 4 યુવકો આવ્યા.